Friday, May 1, 2009

વાંચકોને ખાસ સૂચના

કેટલાંક નાટકો જે તમને જોવાં ગમશે.
નીચે લગભગ સો જેટલાં નાટકોની સામાન્ય માહિતી તથા તેની લીંક થોડે થોડે કરીને આપવાની નેમ છે.

આ બધી લીંક જુદી જુદી વેબ સાઈટમાંથી શોધીને અત્રે આપી છે.

બધી વેબ સાઈટ મૈત્રી ભરી કદાચ ન પણ હોય. સૌ કોઈને

પોતાના કોમ્પ્યુટરને સાચવીને આ
સાઈટો વાપરવાની તકેદારી રાખવા સૂચના છે.

કોઈ સાઈટ કે તેની પોપઅપ જાહેરાત ખોલતાં કોઈના કોમ્પ્યુટરને કશું નુકશાન થાય તો એની જવાબદારી ગુજુ નાટક કે પુસ્તકાલય.કોમ સઈટની રહેશે નહીં.

આ છે આદમખોર

સંકલન નૈનેશ ગડા, અમિત બૌઆ

અભિનય - દિપક દવે, ફાલ્ગુની દવે, અભય હરપળે, નરેશ શાહ, હિતેશ સંપટ,

પ્રપંચ- રહસ્ય કથા. છેવટ સુધી રહસ્ય જાળવી રાખતું કથાવસ્તુ. માણવા જેવું નાટક.

આંખમીંચોલી

લેખક- પ્રબોધ જોષી,

ડીરેક્ટર- પિમાંશુ સંઘવી

અભિનય- વિપુલ વિઠ્ઠલાણી, અમી ત્રિવેદી, દેવ્યાની ઠક્કર, હરેશ પંચાલ, આશીષ ભટ્ટસામાન્ય ઉછળકુદનું નાટક. બફરીંગ પ્રમાણમાં ધીમું, થોડી થોડી વારે વિરામ લેવો પડે.
અઢી અક્ષર પ્રેમના


લેખક- પ્રવીણ સોલંકી.


દિગ્દર્શક- મુકેશ રાવલ,સંકલન- નૈમીષ શાહ, અમિત બૌઆ


સંગીત- વિનુ,


અભિનય - મુકેશ રાવલ, અરવિંદ વૈદ્ય, રેશમા દેસાઈ, ડીંપલ શાહ, યોગેશ ઉપાધ્યાય, મનીષ ગાંધી, કનુભાઈ જોષી, મયુર, ભાવેશ.અજબ કરામત


દિગ્દર્શક- સિધ્ધાર્થ રાંદેરિયા,


સિધ્ધાર્થ રાંદેરિયા, અરવિંદ વેકરિયા, સૂરજ વ્યાસ, તેજસ પારેખ, રૂપા દિવેટિયા, અમી ત્રિવેદી.
અજાણ્યો ઓળખીતો


સંકલન- દેવાંગ દેસાઈ, લેખક તથા દિગ્દર્શક-સુરેશ રાજડા.


સરીતા જોશી, ભરત શ્રોફ, સંગીતા જોશી, નીમેશ દિલીપરાય, મહેશ કારીયા, રેશમા શેખ, વસુંધરા સંઘવી,


ધવલ બારભાયા, એન. એન. શાહ, જીગ્નેશ મોદી અને સુરેશ રાજડા.
આપણા જ ઘરમાં નો એન્ટ્રી

લેખક- સંજય શાહ, સંકલન- નૈમીષ શાહ, દિગ્દર્શક- તુષાર જોષી,


અભિનય - દિનેશ હિંગુ, મીનલ કર્પે, મનીષ મહેતા, સચીન પરીખ, શીલ્પા મહે
તા, દિશા સાવલા, અરૂણ કદમ, હિરાલાલ ઠક્કર.
અલવિદા ડાર્લિંગ


સંકલન અને ગ્રાફિક્સ- નૈમીષ શાહ, અમિત બૌઆ.


સુજાતા મહેતા, બકુલ ઠક્કર, શારુખ સદરી, પરાગ શાહ, રાજુ સોની, આશિષ સોની, અમર પરીખ, હરેશ


જોષી, રાજેન્દ્ર લોઢિયા,બાએ મારી બઉન્ડ્રી


દિગ્દર્શન - વિપુલ મહેતા


અભિનય - જીમિત ત્રીવેદી, લિનેશ ફેન્સે, સ્નેહલ ત્રીવેદી, વસુન્ધરા, હર્ષ, રોહિન્તન ચેસન.એક આકર્ષણ તેજાબી


અભિનય - હોમી વાડિયા, ગણેશ ખક્ક્રર, રેશ્મા દેસાઈ, અમિત ત્રિવેદી.બાપકમાઈ ઝિંદાબાદ


દિગ્દર્શન - તુષાર જોષી.


અભિનય - મેહુલ બુચ, મનિષ મહેતા, શફિક અંસારી, રવિ પરમાર, જ્યોતિકા શાહ, અંબિકા રંજનકર.બાપ ધમાલ દીકરા કમાલ


અભિનય - નરેશ કનોડિયા, અસરાની.
બા રીટાયર થાય છે


લેખક - અશોક પાટોળે


દિગ્દર્શન - સંજય ગોરડિયા


અભિનય - પદ્મા રાણી, અલીરઝા નામદાર, માનસી પટેલ, અમર બાબરિયા, આર્યા રાવલ, જીમિત ત્રિવેદી, નેહા રાવલ, અરવિંદ રાઠોડ.


બાબો આવ્યો કુરિયરમાં


દિગ્દર્શન - વિપુલ વિઠલાણી


અભિનય - હેમંત ઝા, કમલેશ ઓઝા, કલ્યાણી ઠાકર, તુષાર કાપડિયા, મીરા આચાર્ય, રીંકુ વોરા, નિરાલી વોરા, હેમાલી ગાંધી, સૌરભ ગુંદરિયા, કૌશિક રાઠોડ, શેખર શુક્લ.

ને બચુ બચી ગયો


દિગ્દર્શન - ઉમેશ શુકલા


અભિનય - ટીકુ તલસાણિયા, શાહરૂખ સાદરી, હિતેશ સંપટ, શરદ શર્મા, સંજીવની, મયુર, પ્રીતિ જૈન, ભાવિકા.બોલ્યા બે બોલ ખુલી ગઈ પોલ


દિગ્દર્શન - લેખન - અશોક ઉપાધ્યાય.


અભિનય - જયદીપ શાહ, પ્રવીણ નાયક, કૌશલ શાહ, શબ્બીર, કોશા મુન્શી, એન. એન. શાહ, સુજાતા પુરોહિત, અશોક ઉપાધ્યાય, જેસિકા ચોક્સી.
બુઢ્ઢાએ મારી સિક્સર


દિગ્દર્શન - વિપુલ મહેતા


અભિનય - રાગિણી, જાગેશ મુકાતી, આનં ગોરડિયા, વિપ્રા રાવલ, અમિષ તન્ના, વૈશાખી શુક્લ, હર્ષ મહેતા, ઉત્કર્ષ મજમુદાર.

કેરી ઓન લાલુ


દિગ્દર્શન - સિધ્ધાર્થ રાંદેરિયા.


અભિનય - સિધ્ધાર્થ રાંદેરિયા, અમી ત્રિવેદી, રાજુલ દિવાન, સુરજ વ્યાસ.એક મૂરખને એવી ટેવ


દિગ્દર્શન - મુકેશ રાવલ.


અભિનય - મુકેશ રાવલ, સન્તુ રાજડા, ચિરાગ આચાર્ય, વિમલ ઉપાધ્યાય, ભરત શ્રોફ, જીતુ મહેતા, અનુરાધા કાભર.


ગોલમાલ


સંકલન - નૈલેશ ગડા, અમિત બૌઆ, વેંકટેશ.


સંગીત - રાજેશ મહેતા, જયેશ મહેતા.


લેખન - દિગ્દર્શન - કુકુલ તારમાસ્તર

અભિનય - મુકેશ રાવલ, અરવિંદ વેંકરિયા, હેમંત ઝા, કુકુલ તારમાસ્તર, અમિત રાજડા, સંજીવની, ક્રિમા શાહ, રૂપા દિવેટિયા.

ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું


દિગ્દર્શન - ગોવિંદભાઈ પટેલ.


અભિનય - રોમા માણેક, હિતેન કુમાર, ફિરોઝ ઈરાની, સમીર રાજડા, નંદિની.હું પૈસાનો પરમેશ્વર


દિગ્દર્શન - મિલન અજમેરા.


અભિનય - હેમન્ત ઝા, સંગીતા જોષી, કોષા મુન્શી, કુકુલ તારમાસ્તર.


જલસા કરો જયંતીલાલ


દિગ્દર્શન - વિપુલ મહેતા

અભિનય - દિલિપ જોષી, ડિમ્પલ શાહ


કાયાકલ્પ


દિગ્દર્શન - હોમી વાડિયા


અભિનય - હોમી વાડિયા, ઉમંગ પટેલ, હરિશ પંચાલ, અલ્પેશ દિક્ષિત, ભાવેશ પંચાલ, ગાયત્રી રાવલ, પ્રીતિ જૈન.
કેવડાના ડંખ


દિગ્દર્શન - મિલન અજમેરા


અભિનય - મુકેશ રાવલ, રૂપા દિવેટિયા, અનુરાધા કાનાબાર, સ્વાતિ કોટક, ચારૂલ ભાવસાર, વિમલ ઉપાધ્યાય.
મન્નુભાઈ મેટ્રિક ફેઈલ


ગીત - સંગીત - રાજેશ મહેતા, જયેશ મહેતા.


સંકલન - નૈલેશ ગડા, અમિત બૌઆ.


દિગ્દર્શન - અરવિંદ વેંકરિયા.


અભિનય - અરવિંદ વેંકરિયા, મેહુલ કજરિયા, અલ્પેશ ઝવેરી, હિતેશ સંપટ, તન્મય વેંકરિયા, વૈદીશ, ક્રિમા શાહ, કલ્યાણી ત્રિવેદી.


પત્તાંની જોડ


દિગ્દર્શન - મિલન અજમેરા.


અભિનય - સનત વ્યાસ, શરદ વ્યાસ, સૌમિલ દરૂ, રાહુલ અંતાણી, રમણ રાઠોડ, કુકુલ તારમાસ્તર, હેમન્ત ઝા, ચિત્રા વ્યાસ, સ્વાતિ કોટક, સ્નેહલ ત્રિવેદી.

શુકન સવા રૂપિયો


દિગ્દર્શન - વિનય લાડ.

અભિનય - કાન્તિ, મિનલ પટેલ, શરદ શર્મા,
શોધ પ્રતિશોધ


દિગ્દર્શન - વિપુલ મહેતા.


અભિનય - નિતીન વખારિયા, શેખર શુક્લ, આનંદ ગોરડિયા, નિતીન ત્રિવેદી, મનોજ ભટ્ટ, ક્રુતિકા દેસાઈ, અમી ત્રિવેદી, નિમિષા વખારિયા.તમારા ભાઈ ફુલ ટુ ફટાક


દિગ્દર્શન - અરવિંદ વેંકરિયા.


અભિનય - ધર્મેશ વ્યાસ, અરવિંદ વેંકરિયા, તુષાર કાપડિયા, નિલેશ જોષી, સુરભી વ્યાસ, હર્ષલ, રિધ્ધિતરકટ


દિગ્દર્શન - દિનયાર કોન્ટ્રાક્ટર.


અભિનય - દિનયાર કોન્ટ્રાક્ટર, શરદ વ્યાસ, વિપ્રા રાવલ, ઉમેશ જનગણ, ઉર્વષિ પરીખ, ધર્મેશ વ્યાસ, નિમેશ સોની, જિગીશ વ્યાસ, દિલીપ સોમાનિયા, ફાલ્ગુની મિસ્ત્રી,પ્રીતિ મકવાણા.


No comments:

Post a Comment