Monday, April 27, 2009

Watch Gujarati Natako Online

છેલ્લા કેટલાક સમયથી ઘણી બધી વેબ સાઈટો અને બ્લોગો ગુજરાતી નાટકોના નામ નીચે ભળતી જ માહિતી પધરાવી બધાને ઉલ્લુ બનાવી રહ્યા છે. પણ વખત આવી ગયો છે કે કોઈ એક જગાએથી ફક્ત સાચા બ્લોગ અને સાચી વેબ સાઈટોની માહિતી મળી રહે એવો બ્લોગ શરૂ કરવાનો. ચાલો આપણે એ પૂણ્યકાર્ય કરવા પ્રયાસ કરીએ.
આ બ્લોગ પર આપને ગુજરાતી નાટકો વિષે ફક્ત સાચી વેબ સાઈટ અને સાચા બ્લોગની માહિતી મળતી રહે એવો મારો પ્રયાસ રહેશે.